GANDHINAGAR NEWS

કેન્દ્ર સરકારના કાયદા મંત્રીનું ટ્વિટર એકાઉન્ટ લૉક

કેન્દ્ર સરકારના મંત્રીનું ટ્વિટર એકાઉન્ટ લૉક થયું હતું, જે એક કલાક બાદ શરૂ થયું હતું. પ્રાથમિક રિપોર્ટ મુજબ કોપી રાઇટ એક્ટને લઈ આ અકાઉન્ટ લોક થયું હતું.

GANDHINAGAR NEWS

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે તા. 1 જુલાઈ સુધીમાં માર્કસ અપલોડ કરવા સુચના

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે શિક્ષણ બોર્ડેનું  તા. 1 જુલાઈ સુધીમાં બોર્ડની વેબસાઈટ પર માર્કસ અપલોડ કરવા શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને સુચના આપી નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ માર્કસ અપલોડ કરવા સુચના અપાઈ

GANDHINAGAR NEWS

વાયુસેનાના કર્મચારીની વિરુદ્ધ 1 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવે

ગુજરાત હાઈકોર્ટે ભારતીય વાયુસેનાના જામનગરમાં તૈનાત એક કર્મચારીની અરજી પર નોટિસ જાહેર કરી છે. વાયુસેનાના કર્મચારીએ કોવિડ 19 ની રસી લેવા અનિચ્છા દર્શાવ્યા બદા વાયુસેના દ્વારા તેને ફરજમુક્ત કરવા શો કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારે કર્મચારીએ આ નોટિસને હાઈકોર્ટ માં પડકારી હતી. ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ એપી ઠાકરની બેન્ચે આદેશ કર્યો કે, ભારતીય વાયુસેના […]

GANDHINAGAR NEWS

કોર કમિટિમાં મહત્વના નિર્ણયો કર્ફ્યુ ૧૦ વાગ્યાથી સવારે ૬ ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત, રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા • રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે • આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો […]

GANDHINAGAR NEWS

ગાંધીનગરના સેક્ટર-29માં વાંદરાઓના હુમલામાં એક મહિલાને 15 ટાંકા લેવાની ફરજ પડી

વાંદરાઓના હુમલામાં એક મહિલાને 15 ટાંકા લેવાની ફરજ પડી છે. ગાંધીનગરના સેક્ટર-29માં વાંદરાઓના ઝૂંડને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વાનરોનાં ટોળાએ એક મહિલા સહિત પાંચ લોકો ઉપર હુમલો કર્યો છે. જે પૈકી એક મહિલાને 15 જેટલા ટાંકા લેવાની પણ ફરજ પડી છે

GANDHINAGAR NEWS

આવતીકાલે ગાંધીનગર જિલ્લામાં 7 કોરોના વેક્સિન સેન્ટર પર જ કોરોના રસી અપાશે

આવતીકાલે ગાંધીનગર જિલ્લામાં 7 કોરોના વેક્સિન સેન્ટર પર જ કોરોના રસી અપાશે UHC માણસા, UHC દહેગામ, UHC કલોલ-1, UHC કલોલ- 2, અંકિત વિદ્યાલય કલોલ, CHC કલોલ અને ESIC કલોલ આ 7 વેક્સિન સેન્ટર પર 18 થી ઉપરના નાગરિકોને રસી અપાશે આ સિવાયના સ્થળોએ કોરોના રસીકરણની કામગીરી બંધ રહેશે

GANDHINAGAR NEWS

કુંવારો યુવાન લગ્નના સપના જોતો રહ્યો અને દુલ્હન છતરામણી નિકળી અંતે પોલિસ સકંજામાં

સૌરાષ્ટ્રના અનેક યુવકોનાં લગ્ન દાહોદ-ગોધરા બાજુ થઈ રહ્યા છે. જોકે, આમાંથી કેટલાક કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેલા લઈને ભાગી જતી હોય ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇ હરીભાઇ રાખોલિયાએ પોતાના પુત્ર હિતેષ (ઉ. 30)ના લગ્ન કરવાના હોવાથી કાકડી મોલી ગામ ખાતે રહેતા વિનુભાઇ રાઠોડના કાને વાત નાખી હતી. જે બાદમાં તમામ […]

GANDHINAGAR NEWS National News

પ્રશાંત કિશોર અને શરદ પવારની 15 દિવસમાં આજે ત્રીજી બેઠક મળી નવા સમીકરણો રચાય છે

પ્રશાંત કિશોરે આજે ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. ખાસ વાત એ છે કે પ્રશાંત કિશોર અને શરદ પવારની પંદર દિવસની અંદર આ ત્રીજી મુલાકાત છે. એક કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી છે. આ મુલાકાત શરદ પવારના દિલ્હી સ્થિત આવાસ પર યોજાઇ હતી. આગામી લોકસભા ચૂંટણીમાં […]

GANDHINAGAR NEWS

ગાંધીનગરમાં વકીલના ટુ વ્હીલરની ડેકી તોડી રૂ. 2 લાખની ઉઠાંતરી

ગાંધીનગરનાં વકીલની ઓફિસ આગળ પાર્ક કરેલી ડયૂટની ડેકી તોડી અજાણ્યા ઈસમો રૂ. 2 લાખની ઉઠાંતરી કરીને નાસી જતાં સેકટર-7 પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરના સેકટર-14 ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વકીલ રજનીકાંત હરેશભાઈ ચૌહાણ તેમના મિત્રને પૈસા આપવાના હોવાથી સેકટર-10 માં આવેલી એસબીઆઈ બેંકમાં ડયૂટ લઈને ગયા હતા. જેમણે બેંકમાંથી રૂ. […]